અમદાવાદ / મ્યુનિ. શાળામાં લાખો રૂપિયાના ખર્ચે લગાવાયેલી ફાયર સિસ્ટમ કોના ભરોસે?

Ahmadabad Municipal Corporation School Fire Safety

મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં ભણતાં બાળકોને ગુણવત્તાલક્ષી શિક્ષણ આપવામાં સત્તાધીશો ઊણા ઊતર્યા છે. રાજ્ય સરકારની લાખો રૂપિયાની ગ્રાંટથી સ્માર્ટ લર્નિંગ પ્રોજેકટ ચલાવાઇ રહ્યા છે. પરંતુ આજે પણ ધો.પાંચ કે છ નાં વિદ્યાર્થી વાંચન-લેખન અને પઠન જેવી શિક્ષાને લગતી પ્રાથમિક બાબતે નબળાં છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ