અમદાવાદ / આંતરજ્ઞાતીય લગ્ન કરનાર યુવકની ઘાતકી હત્યા, પોલીસે હત્યારાઓની શોધખોળ હાથ ધરી

ahmadabad : man killed by family of wife

અમદાવાદના માંડલ તાલુકાના વરમોર ગામ યુવકની આઠ લોકોએ મળીને હત્યા કરી. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે 8 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે.. પોલીસ 4 ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ કરી રહી છે. આ મામલે હાલમાં પોલીસ ગામના લોકોની પૂછપરછ કરી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ