સલામ! / પહેલા ઘર વસાવવાના સપના બતાવી શારીરિક સંબધ બાંધ્યો પછી રસ્તે રઝળાવી ભીખ મંગાવી પણ એ દિવ્યાંગના ન તુટી

Ahmadabad Gujarat police Man arrested for raping a disabled woman

અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનમ એક એવી ફરિયાદ નોંધાઈ જેના વિષે જાણીને આપ સૌ કોઈને એમ થશે કે ઘોર કળિયુગ આવી ગયો છે અને લોકોમાં હવે માનવતા પણ મારી પરવારી છે તો આવો જોઈએ શું છે સમગ્ર કહાણી જેમાં એક અપંગ મહિલા સાથે શું કરવામાં આવ્યું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ