અમદાવાદ / મહિલા સુરક્ષાને લઇ ભાજપ સરકારની બેવડી નીતિ 

Ahemdabad Women security BJP Government Dual policy

અમદાવાદના નરોડા વિસ્તારના ધારાસભ્ય બલરામ થાવાણીએ મહિલાને માર મારવાના મામલે હજી સુધી સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સરકાર દ્વારા કાર્યવાહી ન કરવામાં આવતા અનેક સવાલ ઉઠી રહ્યા છે. આ મામલે  ભાજપની બેવડી નીતિ જોવા મળી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ