બેદરકારી / VS હોસ્પિટલમાં બાળકીનો અંગુઠો કાપનાર નર્સ ફરાર, ફોન પણ કરી દેવાયો સ્વીચ ઓફ

Ahemdabad VS hospital child Thumb Cutting Nurse Fugitive

અમદાવાદની વીએસ હોસ્પિટલની હોસ્પિટલમાં બાળકીનો અંગુઠા કાપવાના મામલે બેદરકારી દાખવનાર નર્સ સોનાલી પટણી ફરાર થઇ ગઇ છે. નર્સ સોનાલી પટણીએ બાળકીનું ડ્રેસિંગ કરતી વખતે બાળકીનો અંગુઠો કાપી નાખ્યો હતો. મળતી માહિતી મૂજબ આ ઘટના બાદ નર્સને રજા પર ઉતારી દેવાઇ છે. એટલે ક્યાંકને ક્યાંક હોસ્પિટલ તંત્ર દ્વારા નર્સને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ