અમદાવાદ / બાળકીનો અંગુઠો કાપવા મામલે પોલીસ ફરિયાદ બાદ જવાબદાર નર્સ ભૂગર્ભમાં

Ahemdabad vs hospital child Thumb Cut After Police Complaint Responsible nurses underground

અમદાવાદની વીએસ હોસ્પિટલમાં નર્સની ભૂલના કારણે માસૂમ બાળકીનો અંગૂઠો કપાયો છે. આ મામલે જવાબદાર નર્સ સોનાલી પટણી સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે. ફરિયાદ થયા બાદ નર્સ ભૂગર્ભમાં ઉતરી હતી. પોલીસે સોનાલીના ઘરે જઈને તપાસ કરી હતી. જોકે સોનાલીના નિવાસ સ્થાનથી પોલીસને કઈ પણ મળ્યુ જ ન હતુ. ત્યારે હવે પોલીસે સોનાલીની શોધખોળ તેજ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ