અમદાવાદ / વેજલપુર પોલીસે ઝડપ્યું બોગસ કોલ સેન્ટર, 2 આરોપીની ધરપકડ

Ahemdabad Vejalpur Police Call Center arrest

રાજ્યમાં દિવસે દિવસે ક્રાઇમની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે, જ્યારે અમદાવાદના વેજલપુરમાંથી પોલીસે બોગસ કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. વેજલપુરના ફતેહવાડીમાં આવેલા જેબા ફ્લેટ્સમાંથી પોલીસે બોગસ કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ