અમદાવાદ / વસ્ત્રાપુરમાં અદાણી ગેસ પાસે બીડી સળગાવતા આગમાં લપટાયા  

Ahemdabad Vastrapur Adani Gas Leakage

શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં ગેસ લીકેજના કારણે બીડી સળગાવનાર વ્યક્તિ આગની ઝપટમાં આવી જતા ગંભીર રીતે દાઝી ગઈ છે. જેમને સારવાર માટે વીએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ