અમદાવાદ / સાબરમતીના કેમિકલ યુક્ત પાણીથી ખેતી કરવા ખેડૂતો મજબૂર

Ahemdabad-Sabarmati-Chemical-Water-cultivate-Forcing-farmers

AMC દ્વારા સાબરમતીને શુધ્ધ કરવાની વાતો કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદથી પસાર થઈ ખેડા જિલ્લાના સરહદી ગામો અને પ્રખ્યાત તીર્થ સંગમ સ્થાન વૌઠા નજીકના ગામો અને ખેડાના 35થી વધુ ગામોના ખેડૂતો આ સાબરમતી નદીના કેમિકલ યુક્ત પાણીથી સિચાઈ કરવા વર્ષોથી મજબૂર બન્યા છે અને તેમની મુખ્ય ઓડખ સમાન પાકો મૃતપાય બન્યા છે તો તેમની ઉપજવ જમીન પોતાની ફળદ્રુપતા ગુમાવી રહી છે સથે ખેડૂતો અને ખેતમજૂરોને ચામડીના રોગો પણ થઈ રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ