અમદાવાદ / ગાય સહિત પશુઓની મૂવમેન્ટ ટ્રેક કરવા ૧રપ૦ RFID ટેગ લગાવાયા

Ahemdabad RFID tag animals movement

શહેરમાં રખડતાં ઢોરનો ત્રાસ સતત વધતો જાય છે. તાજેતરમાં પૂર્વ અમદાવાદ (Ahemdabad)માં રખડતી ગાયની અડફેટે ચઢવાથી એક વૃદ્ધનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. તો એક વૃદ્ધા ગંભીર રીતે ઘવાયાં હતાં. આ ઉપરાંત બે દિવસ પહેલાં રોડ પર ગાય-વાછરડાં ખુલ્લા છોડનાર મોટેરાના પશુપાલક વિરુદ્ધમાં પોલીસે ગુનો નોંધ્યો હતો. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ