અમદાવાદ / PSI દેવેન્દ્રસિંહ રાઠોડના આપઘાત મામલે ક્રાઈમ બ્રાન્ચનો ખુલાસો

Ahemdabad-PSI-DevendraSinh-Rathore-Suicide-Crime-branch-Expose

અમદાવાદમાં PSI દેવેન્દ્રસિંહ રાઠોડના આપઘાતનો મામલે FSLનો રિપોર્ટ નીલ આવ્યો હોવાનો ક્રાઈમ બ્રાન્ચે ખુલાસો કર્યો છે. તપાસમાં 377 મુજબ એટલે કે સુષ્ટિ વિરુદ્ધના કૃત્યનો રિપોર્ટ નીલ આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ