અમદાવાદ / PGમાં રહેલા યુવકને અપહરણકર્તા ઉઠાવી ગયા, મિત્રોના આ કામથી છોડી મૂકાયો

Ahemdabad pg student Kidnapping

શહેરના નારણપુરા વિસ્તારમાં પીજીમાં રહેતા યુવકનું રૂપિયાની લેતી-દેતીના મામલે તેના જ મિત્રએ અપહરણ કરી સાણંદ ખાતે અવાવરું જગ્યાએ લઇ જઇ માર મારતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. યુવકે તેના મિત્ર પાસેથી પાંચ લાખ રૂપિયા કરતાં વધુ રકમ લીધી હતી, જે નહીં આપતાં તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x