અમદાવાદ / મોબાઇલ એપ ઓપન કરો અને સિવિલની એપોઇન્ટમેન્ટ મેળવો

Ahemdabad-Open-mobile-app-and-get-civil-appointments

અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ ઓપડીમાં આવે છે. દરેક વિભાગમાં દર્દીઓની લાંબી લાઇનો લાગે છે. જોકે હવે નજીકના સમયમાં દર્દીઓ મોબાઇલ એપની મદદથી એપોઇન્ટમેન્ટ મેળવી શકશે. જેથી તેમને લાઇનમાં ઊભા રહેવું નહીં પડે તેમજ સમય પણ બચી જશે. 'civilhospital' નામની એપથી એપોઇન્ટમેન્ટ આપવાની સુવિધા ટૂંક સમયમાં શરૂ કરાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ