અમદાવાદ / ઓઢવમાં નજીવી બાબતે ઝઘડો કરી મિત્રએ મિત્ર પર છરીના ઘા ઝીંક્યા

Ahemdabad Odhav Quarrel Crime

શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલા વિરાટનગરના ગાંધીપાર્ક ચાર રસ્તા પાસે ગઇકાલે એક યુવક ઉપર સામાન્ય બાબતે તેના મિત્રે છરી વડે હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. કોઈ કારણસર ઝઘડો કરી યુવક પર તેના મિત્રએ છરીના ઘા ઝીંકીને હત્યા કરવાની કોશિશ કરી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ