અમદાવાદ / રખડતા ઢોરો પર કાર્યવાહી મામલે પોલીસે 23થી વધુ મહિલાઓને મુક્ત કરી મામલો થાળે પાડ્યો 

Ahemdabad odhav cattle Procedure Police release women

અમદાવાદ શહેરમાં રસ્તે રખડતાં ઢોરો પર કાબૂ મેળવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સમયાંતરે કાર્યવાહી કરતુ હોય છે. એએમસીની આવી જ એક કાર્યવાહી દરમિયાન ઓઢવ વિસ્તારમાં ખડતાં ઢોર પકડવા ગયેલી ટીમ પર ગઇકાલે હુમલો થયો હતો. આ ઘટના બાદ ઓઢવ ગામમાં પોલીસના મોટા કાફલા સાથે ઢોર વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 40 થી વધુ ઢોર અને 30 જેટલી મહિલા અને પુરૂષોની અટકાયત કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ