અમદાવાદ / મેઘાણીનગરમાં બાળકીની હત્યા બાદ પોલીસ એક્શનમાં, બુટલેગરોમાં ફફડાટ

 Ahemdabad Meghaninagar After killing girl police action

અમદાવાદના મેઘાણીનગરમાં બુટલેગર દ્વારા બાળકીની હત્યાના મામલા બાદ પોલીસે બુટલેગરો પર તવાઈ બોલાવી છે. ઘટના બાદ પોલીસે બુટલેગરો સામે લાલ આંખ કરી છે અને સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ, જેમાં પોલીસે બે બુટલેગરો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ