અમદાવાદ / વર્ષો જૂની અદાવતને લઈ એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ, 7 લોકો ઈજાગ્રસ્ત 

Ahemdabad mandal Collision 7 people injured

અમદાવાદ જિલ્લાના માંડલ ગામમાં ફરી એક વાર જૂથ અથડામણની ઘટના સામે આવી છે. માંડલ ગામમાં એક જ કોમના બે જૂથ આમને સામને આવી જતા ભારે જૂથ અથડામણ થઈ. જેમાં 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખશેડવામાં આવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ