CCTV / અમદાવાદ શહેરમાં ચાદર ગેંગ ફરી સક્રિય, પેથોલોજી લેબોરેટરીમાં ઘૂસીને કરી ચોરી

Ahemdabad Dupatta gang cctv

અમદાવાદ શહેરમાં ચાદર ગેંગ ફરી સક્રિય થઇ છે. આસ્ટોડીયા પેથોલોજી લેબોરેટરીમાં ચાદર ગેંગે ઘૂસીને ચોરી કરી છે. ગાયકવાડ પોલીસ સ્ટેશન નજીક આવેલી લેબોરેટરીમાં ચોરી થઇ છે. આ સમ્રગ ઘટનાના CCTV કેમેરામાં કેદ થઇ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ