અમદાવાદ / તળાવ ખાલી કરી શકાય તેવાં મશીન હોવા છતાં વરસાદી પાણીનો નિકાલ કેમ થતો નથી?

Ahemdabad Despite the machine Why rain water is not disposed ?

શહેરમાં પ્રતિ કલાકમાં એક ઇંચ વરસાદ પડે તો પણ વરસાદી પાણી ભરાય નહીં તેવી આધુનિક પ્રકારની સ્ટ્રોમ વોટર લાઇન નાખી હોવાનો મ્યુનિસિપલ ઇજનેર વિભાગનો દાવો છે તેમ છતાં સામાન્ય વરસાદમાં જળબંબાકાર થતા શહેરમાં ઓછામાં ઓછા ર૦૦ સ્થળ છે તેમાં પણ મેટ્રો રેલના કારણે આવાં સ્થળોમાં વધારો થયો છે. બીજી તરફ આખ્ખાં તળાવ ખાલી કરી શકાય તેવા તોતિંગ જેટિંગ મશીન હોવા છતાં વરસાદી પાણીનો નિકાલ સમયસર થતો ન હોઇ ખુદ કમિશનર વિજય નહેરા ઇજનેર વિભાગના અધિકારીઓ ઉપર ખફા થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ