બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Ahemdabad BJP MLA Balram Thawani Video High voltage drama 4 months WaterTrouble
vtvAdmin
Last Updated: 11:55 AM, 4 June 2019
અમદાવાદના નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણી દ્વારા મહિલા સાથે મારપીટ મામલાનો નાટકીય અંત આવ્યો છે. પણ જે પાણીના કનેક્શન મામલે માથાકૂટ થઈ હતી. તે હજુ પણ યથાવત્ છે. ધારાસભ્યએ યુવતીને બહેન બનાવી લીધી. પણ લોકોને હજુ સુધી પાણીની સમસ્યા છે.
ADVERTISEMENT
સ્થાનિકો છેલ્લા 4 માસથી પાણીની સમસ્યાને લઈને રજૂઆત કરી રહ્યા છે. અનેક વખત કોર્પોરેટર અને ધારાસભ્યને રજૂઆત કરી છે. જોકે સમસ્યાનો હજુ સુધી કોઈ જ ઉકેલ આવ્યો નથી. મારપીટના મામલાનો નાટકીય અંત આવ્યો અને પાણી માટે સમાધાન કર્યું હોવાનું યુવતી જણાવી રહી છે. જો કે સ્થાનિક લોકોએ માનવા તૈયાર જ નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
અફવાથી દોરવાશો નહીં / સાધુ વેશમાં લૂંટ કરવાના વાયરલ મેસેજ પર ગુજરાત પોલીસની સ્પષ્ટતા, જાણી લેવી અતિ જરૂરી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.