અમદાવાદ / અખાડામાં થયેલા ઝઘડામાં કોચ અને વિદ્યાર્થીએ એક બીજા પર છરી હુલાવી

Ahemdabad akhada Coach And Student Quarrel

અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં અખાડામાં કુસ્તીના કોચ અને વિદ્યાર્થી વચ્ચે થયેલા ઝઘડામાં સામસામે હિંસક હુમલો થતાં ચકચારી મચી ગઇ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ