મનોરંજન / હેરા ફેરી 3ને લઈને મોટા સમાચાર આવ્યા સામે, ફરી એક વખત જોવા મળશે બાબુરાવ, રાજૂ અને શ્યામની કોમેડી

Ahead of the big news about Hera Pheri 3, the comedy of Baburao, Raju and Shyam will be seen once again.

ફિલ્મ નિર્માતા ફિરોઝ નડિયાદવાલાએ હેરાફેરી 3 અને વેલકમ 3 માટે તૈયારી કરી લીધી છે અને ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવાની અપેક્ષા કરવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ