ડીલ / ટ્રમ્પના પ્રવાસ પહેલાં મોટી ડીલઃ ભારત US પાસેથી 24 'રોમિયો' હેલિકોપ્ટર ખરીદશે

ahead of donald trump india visit india will buy romeo helicopters for indian navy

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવાસ પહેલાં સુરક્ષા મામલાની કેબિનેટ કમિટી (CCS)એ ભારતીય નૌસેના માટે અમેરિકા પાસેથી 24 મ‌િલ્ટરોલ હેલિકોપ્ટર 'રોમિયો' ખરીદવાનો નિર્ણય લીધો છે. સીસીએએ ગઈ કાલે 2.6 અબજ ડોલરના આ સંરક્ષણ સોદાને મંજૂરી આપી દીધી હતી. ટ્રમ્પના બે દિવસના ભારત પ્રવાસ દરમિયાન આ સોદા પર અંતિમ મહોર વાગે તેવી શક્યતા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ