કૌભાંડ / અગસ્તા ડીલમાં ગુજરાતના આ દિગ્ગજ નેતા, કમલનાથના દીકરા અને ભત્રીજા સહિત અનેક નેતાઓના નામ આવ્યા સામે

agusta westland deal kamal naths son and nephew salman khursid ahmed patels name came out during interrogation

અગસ્તા વેસ્ટલેન્ડ કૌભાંડના મુખ્ય આરોપી અને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ રાજીવ સક્સેનાએ પૂછપરછ દરમિયાન મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ કમલનાથના ભત્રીજા રતુલ પુરી, દીકરા બકુલ નાથ, સલમાન ખુર્શીદ અને અહેમદ પટેલનું નામ લીધું છે. અગસ્તા વેસ્ટલેન્ડ VVIP ચોપર ડીલ કેસમાં 3 અઠવાડિયા પહેલા જ સક્સેનાને વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ ડીલ 3 હજાર કરોડ રુપિયાની હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ