ખેતી / આ એપથી ખેડૂતો માટેના સ્પેશ્યલ "એગ્રી-ડોક્ટર" પાકની સમસ્યા હલ કરશે; ડાઉનલોડ કરી લો આ એપ

Agrostar app will solve all the problems related to crops and farming

ભારતમાં કૃષિ ક્ષેત્રનું અગ્રણી સ્ટાર્ટઅપ 'એગ્રોસ્ટાર' ગુજરાતમાં વર્ષોથી ખેડૂતો માટે કામ કરે છે, જેના દ્વારા રાજ્યના ખેડુતો સ્વસ્થ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન માટે, એગ્રોસ્ટારના એગ્રી-ડોક્ટરની સલાહ લઈ શકે છે. એગ્રી-ડોક્ટર ખેડૂતોની જરૂરિયાતોને સમજી તકનીક, ડેટા અને કૃષિ વિજ્ઞાન દ્વારા સાચું માર્ગદર્શન આપવામાં મદદ કરે છે. જેથી ખેડુતોને ખર્ચ ઓછો અને તેઓને વધુ સારૂ ઉત્પાદન મળી શકે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ