લૉકડાઉન / આવતીકાલથી આ ઇન્ડસ્ટ્રી જીવન જરૂરિયાત સિવાયની કોઈ પણ વસ્તુઓ નહીં વેચી શકે, સરકારે બદલી ગાઇડલાઈન

agriculture sector govt private offices remain open with effect from 20th april read 10 points

સરકારે કોરોના વાયરસના સંકટની વચ્ચે લોકોને બચાવવા માટે 24 માર્ચથી લૉકડાઉન જાહેર કર્યું હતું. આ સંકટથી તેમને બહાર કાઢવા માટે સરકાર હવે કેટલીક સેવાઓ અને કેટલાક કામકાજને ફરીથી શરૂ કરવાનું નક્કી કર્યું છે. તમામ કામકાજ ગાઈડલાઈન અનુસાર જ ચાલુ થશે. આવતીકાલથી એટલે કે 20 એપ્રિલથી જાણો કયા કામકાજ ફરીથી શરૂ કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ