ગાંધીનગર / સ્વર્ણિમ સંકુલ ખાતે ચાર્જ સંભાળતા જ કૃષિમંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને લઈને આપ્યું મોટું નિવેદન 

Agriculture Minister Raghavji Patel made a big statement about the farmers

રાજ્યાના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન રાઘવજી પટેલે ચાર્જ સંભાળતા જ ખેડૂતોની આવક ડબલ કરી,ખેડૂતોના ટેકાના પોષણસમ ભાવ મળે તેવું આયોજન કરવામા આવશે તેવું જાણવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ