આક્ષેપ / કૃષિબિલ અંગે ગુજરાત ભાજપના આ નેતાએ કહ્યું કે, કોંગ્રેસ 50 વર્ષમાં ન કરી શકી તે અમે કર્યું

agriculture bill in india bjp gordhan zadafia statment against congress

ભાજપના નેતા ગોરધન ઝડફિયાએ એકવાર ફરી કોંગ્રેસ પર નિશાન સાધતા કૃષિબિલના વિરોધમાં કોંગ્રેસ ખેડૂતોને ભડકાવી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ