વિરોધ / કૃષિ વિધેયકો સામે આટલો ઉગ્ર વિરોધ કેમ?

agriculture bill and politics on it

કિસાન નેતાઓને એવી દહેશત છે કે આ કૃષિ વિધેયકો ખેડૂતોની મુશ્કેલીઓ વધારશે. ખાસ કરીને તેમને મુખ્ય ડર એ વાતનો છે કે આ વિધેયકોને પગલેે કૃષિ ઉત્પાદનો માટે હાલ પ્રવર્તતી લઘુતમ સમર્થન મૂલ્યની સિસ્ટમ ખતમ કરી નાખશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ