અપીલ / જાણો કૃષિ મંત્રીએ ખેડૂતોને આપેલા 8 આશ્વાસન, PM મોદીએ ખેડૂતોને અપીલ કરતાં કહ્યું...

agri min narendra singh tomars open letter to all farmers pm modi urges to read

કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોના પ્રદર્શનનો આજે 23મો દિવસ છે ત્યારે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતોના નામે 8 પાનાનો પત્ર લખ્યો છે અને પીએમ મોદીએ ટ્વિટ કરીને ખેડૂતોને અપીલ કરી છે કે તેઓ આ પત્રને બરોબર વાંચે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ