Coronavirus / કોરોના વાયરસનો મામલો પહોંચ્યો પોલીસ સુધી, થઈ FIR; આ હતું વિચિત્ર કારણ

agra wife booked in agra hospitalised husband denied all allegations on her

પતિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા છતા પણ સેપરેશન વોર્ડમાં રોકાવાની જગ્યાએ દિલ્હીના રસ્તે આગ્રા પહોંચેલી મહિલા અને તેમના પરિવારની વિરુદ્ધ FIR નોંધાયી છે. આ દરમિયાન ઓરોપી મહિલાના પતિએ તેના પર લગાવવામાં આવેલા ઓરોપોને નકારી કાઢ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ