ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

નમસ્તે ટ્રમ્પ / ભારતમાં પ્રથમ વખત ટ્રમ્પ આ સ્થળની લેશે મુલાકાત, અમેરિકામાં આ નામનો પોતાનો કસીનો છે

 Agra ready to welcome us president donald trump on his maiden taj mahal visit

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી દિવસોમાં ભારત પ્રવાસે આવવાના છે. ત્યારે તેમના આગમન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ટ્રમ્પ અમદાવદ ઉપરાંત આગ્રા (તાજમહેલ), દિલ્હી અને ઉત્તરપ્રદેશ પણ જવાના છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ