Viral Video / પગપાળા જતાં મજૂરનો દીકરો થાક્યો, માતાએ કર્યું એવું કે જાણીને લાગશે નવાઈ

agra lockdown diary video of mother pulling son sleeping on wheel briefcase agra

લોકડાઉનમાં મજૂર પરિવારો પોતાના ઘરે જવા પગપાળા મુસાફરી કરી રહ્યા છે. આ સમયે કોઈ બળદગાડામાં પરિવારને લઈને જઈ રહ્યું છે, તો કોઈ પોતાના ખભા પર પોતાના વૃદ્ધ પરિવારજનોને લઈને વતન જઈ રહ્યું છે. હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પગપાળા જઈ રહેલા મજૂરનો દીકરો થાકી ગયો તો માતાએ તેને સૂટકેસ પર સૂવાડી દીધો અને સૂટકેસ ખેંચીને તે વતન પહોંચવાની કોશિશ કરી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ