AGR મામલો / વોડાફોન દ્વારા 2500 કરોડની ચૂકવણીની તૈયારી પણ સુપ્રીમે ફગાવી, જાણો Airtel એ કેટલાં ચૂકવ્યાં

agr dues supreme court refuses to accept vodafone proposal to pay rs 2500 crore by today

AGR મામલે સુપ્રીમ કોર્ટ (Supreme Court) એ વોડાફોન (Vodafone) ની સોમવારે 2,500 કરોડ રૂપિયા અને શુક્રવાર સુધીમાં 1,000 કરોડ રૂપિયાની ચૂકવણીનો પ્રસ્તાવ ફગાવી દીધો છે. આ ઉપરાંત કોર્ટે કંપની વિરુદ્ધ કોઇ દંડાત્મક કાર્યવાહી ન કરવાને લઇને કોઇ રાહત પણ આપી નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ