AGR મામલો / ટેલિકોમ કંપનીઓને ચૂકવણી માટે મળી શકે છે આટલો સમય

agr case telecom companies may get relief on agr dues may get time till february end for payment 2

ટેલિકોમ વિભાગ Vodofone Idea સહિતની ટેલિકોમ કંપનીઓને બાકી નીકળતા એડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યૂ (AGR)નું પેમેન્ટ કરવા માટે ફેબ્રુઆરીના અંત સુધીનો સમય આપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટેલિકોમ કંપનીએ એજીઆર માટે જે સેલ્ફ એસેસમેન્ટ સોંપેલ છે તે ટેલિકોમ વિભાગની ડિમાન્ડ સાથે મેચ થતું નથી અને તેથી એજીઆર માટેની આખરી ગણતરીનું કામ ચાલુ છે.

બ્રેકિંગ ન્યૂઝ