દિલ્હી / અગ્નિપથ યોજનાનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટમાં, ભરતી પ્રક્રિયાને પડકારતી અરજી પર જાણો ક્યારે થશે સુનાવણી

Agneepath project case reaches Supreme Court, find out when hearing on application challenging recruitment process will be...

આર્મીમાં ભરતીની નવી યોજના 'અગ્નિપથ'નો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટેમાં આવતા અઠવાડિયે 'અગ્નિપથ યોજના' પર સુનાવણી થશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ