દૂર રહેજો / તમારા કામનુ: જીવનમાંથી આ પાંચ કુટેવ આજે જ કાઢી નાંખજો, નહીંતર વહેલા ઘરડા થઈ જશો

aging fast worst lifestyle habits causing you to look older science

દરરોજ નવા દિવસની સાથે આપણી ઉંમરમાં પણ વધારો થાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અનુમાન મુજબ, વર્ષ 2050 સુધી વિશ્વભરમાં બે અબજથી વધુ લોકો 60 વર્ષ અથવા તેનાથી વધુની ઉંમરના થશે. હકીકતમાં આખી દુનિયામાં લોકો પહેલાથી વધુ લાંબા સમય સુધી જીવી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ