અફઘાનિસ્તાન / બંદૂક પકડનાર તાલિબાનોએ ઝાડુ પકડયું, સોશ્યલ મીડિયામાં તસવીર વાયરલ થઈ ગઈ, જાણો કારણ

aghanistan taliban started swachchhta abhiyan in kandhar

અફઘાનિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી સત્તા મેળવવા માટે લોહી ઉકાળા થઈ રહ્યા હતા પરંતુ હવે એક એવી તસવીર સામે આવી હતી જેમાં ગંદકી નહીં પણ સ્વચ્છતાનું સમર્થન કરવામાં આવી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ