ગુજરાત / આતંકી હુમલાના એલર્ટને લઈ રાજ્યના નિર્જન ટાપુઓ પર એજન્સીની નજર, CM રૂપાણી આજે કચ્છની મુલાકાતે

Agency looks at Gujarat's deserted islands on alert for terror attacks CM Rupani visits Kutch today

આતંકી હુમલાની શક્યતાને લઈને ગુજરાતની દરિયાઈ સીમા પર એલર્ટ જાહેર કરાયું છે. હાલમાં ગુજરાતના 56 નિર્જન ટાપુ પર એજન્સીઓ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. જ્યારે આતંકી એલર્ટ વચ્ચે CM રૂપાણી આજે કચ્છની મુલાકાતે જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ