બ્રેકિંગ ન્યુઝ

logo
logo

#IPL2024Final: ફાઈનલ મેચમાં SRHએ જીત્યો ટોસ, KKR સામે પહેલા કરશે બેટિંગ

logo

રાજકોટના અગ્નિકાંડને લઇને SITની બેઠક, સુભાષ ત્રિવેદી કમિટીના સભ્યો પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવશે

logo

રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ

logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

VTV / સ્પોર્ટસ / Cricket / Agencies alert for security of Modi stadium: Gujarat police took help of central agencies after threat from Khalistanis

world cup 2023 / અમદાવાદના મોદી સ્ટેડિયમ પર ખાલિસ્તાનીની કાળી નજર: ગુજરાતની પોલીસે મેચ પહેલા દિલ્હીથી મદદ માંગી, એજન્સીઓ થઈ ઍલર્ટ

Pravin Joshi

Last Updated: 05:17 PM, 30 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં 5 ઓક્ટોબરથી ક્રિકેટ વર્લ્ડ કપનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી શરૂ થવાની છે. મેચમાં મુશ્કેલી ઉભી કરવાની ખાલિસ્તાનીઓની ધમકીઓને કારણે ગુજરાત પોલીસે કેન્દ્રીય એજન્સીઓની મદદ માંગી છે.

  • ભારતમાં 5 ઓક્ટોબરથી ક્રિકેટ વર્લ્ડ કપનો પ્રારંભ થશે
  • આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી શરૂ થશે
  • વર્લ્ડકપની શરૂઆત પહેલા ખાલિસ્તાનીઓની ધમકી
  • ગુજરાત પોલીસે કેન્દ્રીય એજન્સીઓની મદદ માંગી 


ભારતમાં 5 ઓક્ટોબરથી ક્રિકેટ વર્લ્ડ કપનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી શરૂ થવાની છે. મેચમાં મુશ્કેલી ઉભી કરવાની ખાલિસ્તાનીઓની ધમકીઓને કારણે ગુજરાત પોલીસે કેન્દ્રીય એજન્સીઓની મદદ માંગી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમે કેન્દ્રીય એજન્સીઓની મદદ માંગવામાં આવી છે. હવે દેશની ટોચની એજન્સી આ મામલે અમદાવાદ સાયબર ક્રાઈમ સાથે મળીને કામ કરશે. NIA, RO, સેન્ટ્રલ IBને પણ આમાં સામેલ કરવામાં આવશે. અમે સત્તાવાર રીતે કામ પણ શરૂ કરી દીધું છે.

Tag | VTV Gujarati

તમામ કોલ વિદેશી ધરતી પરથી કરવામાં આવે છે

ભારતમાં આગામી થોડા દિવસોમાં ક્રિકેટ વર્લ્ડ કપ શરૂ થવા જઈ રહ્યો છે, આ વર્લ્ડ કપ પર ખાલિસ્તાની સમર્થકે રેકોર્ડેડ કોલ કરીને પોતાનો ડર ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. આ તમામ કોલ વિદેશી ધરતી પરથી કરવામાં આવ્યા હતા. સુરક્ષા એજન્સીઓ પણ સુરક્ષા માટે સજ્જ થઈ ગઈ છે.

Topic | VTV Gujarati

અમદાવાદ સાયબર ક્રાઈમે પન્નુ સામે FIR દાખલ કરી

નોંધનીય છે કે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત પન્નુ વિરુદ્ધ અમદાવાદ સાયબર સેલમાં FIR નોંધવામાં આવી છે. પન્નુએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી વર્લ્ડ કપ ક્રિકેટ મેચ પર હુમલો કરવાની ધમકી આપી છે. આતંકી પન્નુએ પ્રી-રેકોર્ડ કરેલા મેસેજ વીડિયોમાં કહ્યું છે કે શહીદ નિજ્જરની હત્યા માટે પીએમ મોદી જવાબદાર છે અને શીખ ફોર જસ્ટિસ આ હત્યાનો બદલો લેશે. અમદાવાદમાં 5 ઓક્ટોબરે યોજાનારી વર્લ્ડ કપની મેચો અમારું લક્ષ્ય હશે.

Topic | VTV Gujarati

અમદાવાદ સ્ટેડિયમમાં ખાલિસ્તાની ઝંડો ફરકાવવાની ધમકી

ધમકીભર્યા સંદેશમાં પન્નુએ ભારત-પાકિસ્તાન મેચને નિશાન બનાવવા અને અમદાવાદ સ્ટેડિયમમાં ખાલિસ્તાની ઝંડો ફરકાવવાની વાત કરી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ઓડિયોનો ખુલાસો પન્નુએ પોતે કર્યો છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ પન્નુએ 15 ઓગસ્ટે અને G-20 સમિટમાં ખલેલ પહોંચાડવાની ધમકી આપી હતી. દિલ્હી પોલીસે આ કેસમાં કેટલાક લોકોની ધરપકડ પણ કરી હતી.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રંગારંગ કાર્યક્રમ: બોલિવૂડ સિતારાઓ આપશે  પરફોર્મન્સ, આજે બે ટીમ પહોંચશે અમદાવાદ | at Narendra Modi Stadium:  Bollywood stars to give ...

પન્નુની ધમકીભરી ઓડિયો ક્લિપના શબ્દો...

5 ઓક્ટોબરે અમદાવાદના મોદી સ્ટેડિયમથી ભારતમાં વર્લ્ડ ક્રિકેટ કપની શરૂઆત નહીં થાય પરંતુ આ વર્લ્ડ ટેરર ​​કપની શરૂઆત હશે. શીખ્સ ફોર જસ્ટિસ ખાલિસ્તાનના ઝંડા સાથે અમદાવાદમાં ધમાલ મચાવશે. અમે શહીદ નિજ્જર હત્યાકાંડનો બદલો લેવાના છીએ. અમે તમારી હિંસા વિરુદ્ધ મતનો ઉપયોગ કરીશું.

ઓડિયો ક્લિપ્સ અલગ-અલગ લોકોને મોકલવામાં આવી

એક અજાણ્યા મોબાઈલ નંબર પરથી વિવિધ લોકોને ધમકીઓ ધરાવતી ઓડિયો ક્લિપ મોકલવામાં આવી હતી. આ ઓડિયો ક્લિપના અંતે ધમકી આપનાર વ્યક્તિએ પોતાની ઓળખ ગુરપતવંત સિંહ પન્નુ તરીકે આપી છે. ગુરપતવંત સિંહ પન્નુ ભારત રહી ખાલિસ્તાન ચળવળના નામે 'સિખ ફોર જસ્ટિસ' (SFJ) નામનું સંગઠન ચલાવતો મુખ્ય સૂત્રધાર છે. જેમને ભારત સરકાર દ્વારા આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે.

વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થશે

ICC ક્રિકેટ વર્લ્ડ કપ-2023 5 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. 5 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી મેચો શરૂ થશે. અહીં પ્રથમ મેચ ગત વર્લ્ડ કપની ફાઈનલ રમનાર ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે.

સંકળાયેલા મુદ્દાઓ

Agencies GujaratPolice Khalistan ModiStadium WorldCup alert centralagencies security threat WorldCup
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ