આગ / વડોદરાની મકરપુરા GIDCમાં અગરબત્તીની ફેક્ટરીમાં ભયંકર આગ, ફાયરબ્રિગેટે મેજર કોલ જાહેર કર્યો

Agarbatti factory fire Makarpura GIDC Vadodara

વડોદરાના મકરપુરા GIDCમાં અગરબત્તીની ફેક્ટરીમાં આગ લાગી છે. આ બેકાબૂ બનતા ફાયરબ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો. ફાયરબ્રિગેડની 15 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ