ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ચેતજો / કોરોનાના નવું લક્ષણ આવ્યું સામે, તમારા દાંતમાં થઈ રહ્યું છે આવું તો થઈ જજો સાવધાન

Against the new symptom of corona, what is happening in your teeth

કોરોના વાયરસથી સમગ્ર વિશ્વ પરેશાન છે ત્યારે કોરોનાનું એક નવુ લક્ષણ ઉમેરાયુ છે જેનો સીધો સંબંધ તમારા દાંત સાથે છે. એક રિપોર્ટ અનુસાર કોરોનાના દર્દીઓમાં પેઢા નબળા થઇ જવા અને દાંત પડી જવાની સમસ્યા સામે આવી છે. આવી ઘટનાઓ બાદ વૈજ્ઞાનિકો એ જાણવામાં લાગ્યા છે કે શું ખરેખર કોરોના વાયરસ દાંતને નુકસાન પહોંચાડી શકે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ