સખ્તી / ગુજરાતમાં ગેરકાયદેસર ઈમારતો સામે લાલ આંખ, HCનો મનપા એડમિનિસ્ટ્રેશન કમિશનરને મહત્વનો આદેશ

against illegal buildings in Gujarat HCs important order to Municipal Administration Commissioner

રાજ્યમાં ગેરકાયદે બાંધકામોનો રાફડો ફાટ્યો છે ત્યારે ગુજરાતમાં ગેરકાયદેસર ઈમારતો મુદ્દે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. સિવિક બોડીઓના અધિકારક્ષેત્રમાં કેટલી ગેરકાયદેસર ઈમારતો છે? તે મામલે એડમિનિસ્ટ્રેશન કમિશનરને આદેશ જારી કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ