જામનગર / વકીલ પર થયેલા હુમલાના CCTV આવ્યા સામે

Against the CCTV attack on the lawyer's attack

જામનગરમાં વકીલ પર થયેલા હુમલા મામલે 2 શખ્સે સામે ફરિયાદ દાખલ થઈ છે. આ મામલે 2 શખ્સો સામે હત્યાના પ્રયાસની ફરિયાદ થઈ છે. ત્યારે હવે ઘટના સ્થળના CCTV સામે આવ્યા છે. જોઇએ સમગ્ર અહેવાલ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ