શીતલહેર / રાજકીય ગરમાવા વચ્ચે રાજ્યમાં ફરી એકવાર જોવા મળ્યો ઠંડીનો ચમકારો, નલિયા સૌથું વધુ ઠંડુગાર

Again cold hit in gujarat temperature down more city

રાજ્યમાં ચાલી રહેલા રાજકીય ગરમાવા વચ્ચે ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. ઉત્તર ભારતમાં પડી રહેલી ભારે હિમવર્ષાના પગલે રાજ્યમાં ફરી એકવાર શીત લહેર  જોવા મળી છે. ઉત્તર ભારતમાં હિમાચલ પ્રદેશ અને જમ્મૂ-કાશ્મીરમાં ભારે હિમવર્ષાનો કહેર જોવા મળી રહ્યો છે. જેને લઇને તાપમાનમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ