નિર્ણય / સીમા વિવાદ વચ્ચે ચીનની ઠેકાણે આવી શાન, ભારત પાસેથી આ ચીજ ખરીદવા માટે બન્યું મજબૂર

aftr 2 years china buys indian rice

ભારત અને ચીન વચ્ચે ગલવાન ખાડીમાં થયેલી હિંસક અથડામણ બાદ બંન્ને રાષ્ટ્રો વચ્ચે તણાવ ચાલી રહ્યો છે ત્યારે ચીને 2 વર્ષ બાદ ભારતીય ચોખાની આયાત કરવાની શરૂઆત કરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ