ક્યારે અટકશે? / Yahoo પછી વધુ એક કંપનીએ કરી મોટી છટણી, એક ઝાટકે 8% કર્મચારીઓની કરી હકાલપટ્ટી

After Yahoo another company made major layoffs shedding 8% of its workforce in one fell swoop

વિશ્વસ્તર પર છટણીનો ચિંતાજનક દોર ચાલી રહ્યો છે. ત્યારે yahoo, ડેલ, ઝૂમ સહિતની અનેક કંપનીઓએ પોતાના કર્મચારીઓને ઘર ભેગા કર્યા છે. જેની હરોડમાં હવે go daddy નું પણ નામ જોડાયું છે

બ્રેકિંગ ન્યૂઝ