ખેલ / VIDEO : થોમસ કપ જીત્યા બાદ PM મોદીનો ફોન આવતા ખેલાડીઓની ખુશી બેવડાઈ, જુઓ કેવા ભાવવિભોર બન્યા 'ભારતવીર'

After winning the Thomas Cup, PM Modi's phone rang and Indian players were overjoyed, see what happened between the two

ભારતીય બેડમિન્ટન ખેલાડીઓને થોમસ કપ જીતવાાની તો ખુશી હતી પરંતુ જ્યારે પીએમ મોદીનો તેમના પર ફોન આવ્યો ત્યારે તેમની ખુશી બેવડાઈ ગઈ હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ