વાયરલ / VIDEO : મેચ જીત્યા બાદ બાબર આઝમે એવું કર્યુ કે આખી દુનિયા કરી રહી છે વખાણ

After winning the match, Babur Azam did what the whole world is praising

પાકિસ્તાનની ટીમે જ્યારે ન્યૂઝીલેન્ડને 5 વિકેટથી હરાવ્યું તો સ્ટેડિયમમાં બેઠેલા દર્શક સિક્યોરીટી-સિક્યોરીટીની બૂમો પાડવા લાગ્યાં. બાદમાં બાબર આઝમે એવું કર્યું કે લોકોના દિલ જીતી લીધા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ