નિર્ણય / ઘઉં બાદ હવે મોદી સરકારે આ વસ્તુની નિકાસ પર મૂક્યો પ્રતિબંધ, DGFTએ  બહાર પાડ્યું નોટિફિકેશન 

After wheat, Modi government now bans flour exports

લોટની વધતી કિંમતોને રોકવા માટે હવે સરકાર લોટની નિકાસ પર પણ પ્રતિબંધ મૂકવાની યોજના બનાવી રહી છે. આ માટે સરકારે નવા અને કડક પગલાં લીધા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ